Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Abstract Inspirational Others

3  

Kaushik Dave

Abstract Inspirational Others

દહન

દહન

1 min
5


એક એક કરતા હોળી પ્રગટી

વિશ્વાસ અને આસ્થા ટકી,


વર્ષો જુના એ પ્રસંગની યાદમાં

આજે હોળી દહન પર્વ ઉજવ્યો,


હિરણ્યકશિપુના અહંકાર સામે

ભક્ત પ્રહલાદની ભક્તિ ટકી,


સત્તાના જોરે કંટકો આપતા

હિરણ્યકશિપુનો અહંકાર તૂટ્યો,


શીખ મળે આ પ્રસંગે આપણને

સત્તા અહંકાર કદી ના ટક્યો,


હરિ સ્મરણ જ છે સાચું

ભક્ત પ્રહલાદનો જયજયકાર થયો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract