Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

puneet sarkhedi

Abstract Others

4  

puneet sarkhedi

Abstract Others

છળ નથી

છળ નથી

1 min
199


ભીતરે તો છળ નથી,

યાદમાં પણ સળ નથી...


જાત કેવી હોય છે ?

માણસોમાં કળ નથી...


ડર અહીં એ હોય છે,

કે સ્મરણમાં તળ નથી...


દાવ એવો જો મળે,

આ જનમ તો વળ નથી...


સુખ પાછળ ના ફરો,

એ દરદમાં દળ નથી...


આમ સ્વપ્ન ક્યાં ફળે ?

આંખમાં પણ જળ નથી...


'નિત' અવસર તો ચહે,

દિવસોમાં બળ નથી.


Rate this content
Log in