STORYMIRROR

Nilam Jadav

Children

3  

Nilam Jadav

Children

છે બાળક

છે બાળક

1 min
334

કુદરતનું સર્જન છે બાળક,

ધરતીનું પુષ્પ છે બાળક,


માતાનું હૃદય છે બાળક,

પિતાનો પ્રાણ છે બાળક,


દાદાનો દરિયો છે બાળક,

દાદીનું ઝરણું છે બાળક,


મધુર કલરવ છે બાળક,

ખીલતું ફૂલ છે બાળક,


વહેતી નદીનો પ્રવાહ છે બાળક,

ખળખળ વહેતો નાદ છે બાળક,


આશાનું કિરણ છે બાળક,

ભાવિનો કિરતાર છે બાળક.


Rate this content
Log in

Similar gujarati poem from Children