STORYMIRROR

Shailee Parikh

Fantasy Children

3  

Shailee Parikh

Fantasy Children

ચાંદામામાની હોડી

ચાંદામામાની હોડી

1 min
25.9K


ચાંદામામા, ચાંદામામા,

બનાવું તમને હોડી,

ટમટમતા તારલિયા વચ્ચે,

આવું ઝટપટ દોડી.

નીંદર ઘેરી આંખોમાં કાળી,

રાત્રે કાજળ આંજ્યું,

પારણાં કેરાં હલેસાંઓને,

સપનાંની દોરે ઝાલ્યું.

છુકછુક ગાડી, ઢીંગલી-ઢીંગલા,

સૌને લઇને આવું,

વાજીંતરના સાત સુરોને,

તમારી સંગે ગાઉં.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy