રેલગાડી
રેલગાડી


ચાલી રે ચાલી આતો રેલગાડી... (૨)
પ્રભુભક્તિ કરવા ચાલી રેલગાડી... (૨)
સેવાસતકાર્યના મારગે આવ્યું પહેલું સ્ટેશન,
મહાપ્રભુજીએ સમજાવ્યું બાળકોને લેસન. ચાલીરે...
પરોપકારી ભાવના વિકાસે આવ્યું બીજુ સ્ટેશન,
શ્રીજીબાવાએ સમજાવ્યું બાળકોને લેસન. ચાલીરે...
ભક્તિભાવના મારગે આવ્યુ ત્રીજુ સ્ટેશન,
યમુનાજીએ સમજાવ્યું બાળકોને લેસન. ચાલીરે...