STORYMIRROR

Shailee Parikh

Children

3  

Shailee Parikh

Children

વ્હાલી દીકરી

વ્હાલી દીકરી

1 min
13.9K


વ્હાલી દીકરી, આલા કરતી,

પરીઓના દેશે ઘુમતી

સપનાઓના મેધધનુમાં-(2)

મસ્ત બની એ ઝુમતી.....વ્હાલી...

બિસ્કીટના મહેલોમાં,

પતંગિયું બની ઊડતી.....વ્હાલી દીકરી......

ચોકલેટના બગીચામાં,

મિત્રો સાથે એ રમતી

ખિલખિલ હલતી, હળવે ઝુલતી-(2)

મારી રાણી વ્હાલી દીકરી......

વ્હાલી દીકરી


Rate this content
Log in

Similar gujarati poem from Children