STORYMIRROR

Shailee Parikh

Fantasy Children

3  

Shailee Parikh

Fantasy Children

નીંદરુમાં

નીંદરુમાં

1 min
25.7K


મારી દીકરીને, નીંદરુમાં, સપના બહુ આવે,

એને ચાંદામામા બોલાવે, એને તારલિયા બોલાવે.

નીંદરુ વાટે...

મારી દીકરીને, નીંદરુમાં, સરના બહુ આવે,

એને પરીઓ બોલાવે, વાદળના હીંચકે હીંચાવે.

નીંદર વાટે...

              

મારી દીકરીને, નીંદરુમાં, સપના બહુ આવે,

એને પંખીઓ બોલાવે, મીઠા ગીતો ગવડાવે.

નીંદર વાટે....

             


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy