STORYMIRROR

Shailee Parikh

Others

3  

Shailee Parikh

Others

કેરી

કેરી

1 min
28.1K


 

1.ઉનાળો આવેને લાવે મીઠ્ઠી મીઠ્ઠી કેરી. 
2.મમ્મા મને આપી દે તું મીઠ્ઠી મીઠ્ઠી કેરી.
3.શિયાળાની વાત શું કહેવી એમાં મળે સ્ટોબરી.
4.જામફળ, બોર,નારંગીથી ભરાશે મારી થેલી
5.ચોમાસુ આવેને લાવે મોટી મોટી મકાઇ. 
6.દાણા એના ઝીણા-ઝીણા હું ઝટ જાઉ ખાઇ.


સામગ્રીને રેટ આપો
લોગિન