STORYMIRROR

Shailee Parikh

Others

3  

Shailee Parikh

Others

ચોકલેટ-બિસ્કીટ- કવિતા

ચોકલેટ-બિસ્કીટ- કવિતા

1 min
28.3K


ચોકલેટ, બિસ્કીટ મને બહુ ભાવે.
એ મળતા, મારા તોફાનો શમે.
ખાટી મીઠ્ઠી ને મિલ્કી ચોકલેટ.
બ્રશ કરવા વાપરુ છુ હું કોલગેટ

મમ્મા કે’તી આમ દાંત સડી જાય.
ડેડી મમ્મા ને કહે ,ભલે ખાય.
એક દિવસ ઘેર આવ્યા ડો. ગટ્ટુ.
પાસે આવી કે ખોલ મોઢુ
દાંત જોતા એમણે કર્યા ચશ્મા ઊંચા.
મને જોઇ કે ન ખા ચોકલેટ બિસ્કીટ
ચોકલેટ બિસ્કીટ થી દાંત સડી જાય.
રોટલી દાળ ભાત શાક રોજ ખવાય

પેટમાં તારા જીવડાં બોલે છે ઘણા.
ખાજે કાલથી શિંગ ને ચણા
 મમ્માની ચિંતા ટળી.
બાળસખાઓને નવી વાર્તા મળી


સામગ્રીને રેટ આપો
લોગિન