STORYMIRROR

Shailee Parikh

Inspirational Children

3  

Shailee Parikh

Inspirational Children

લાડલી

લાડલી

1 min
14.5K


ટમટમતા તારલિયા આવો રે દોડી,

મીઠામીઠા સપના લાવજો રે તોડી,

પારણિયે ઝુલતાં લાડલી બેની

સપના જોતાં જાય રે પોઢી (3)

ચાંદા સૂરજની વારતા સાંભળતાં,

પરીઓના દેશમાં મસ્ત બની ઘુમતાં,

પારણિયે ઝુલતાં લાડલી બેની,(3)

છીપલાના મોતીની માળા બનાવતાં,

ઠંડેરા વાયરાને મુઠ્ઠીમાં ઝીલતાં

પારણિયે ઝુલતા લાડલી બેની,

સપના જોતાં, જાય રે પોઢી (3)

                        


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational