મારી દીકરીને, નીંદરુમાં, સરના બહુ આવે, એને પરીઓ બોલાવે, વાદળના હીંચકે હીંચાવે. મારી દીકરીને, નીંદરુમાં, સરના બહુ આવે, એને પરીઓ બોલાવે, વાદળના હીંચકે હીંચાવે.