STORYMIRROR

Ritvi Buch

Abstract Fantasy Children

2  

Ritvi Buch

Abstract Fantasy Children

ચાલ આજે બાળક બાળક રમીએ

ચાલ આજે બાળક બાળક રમીએ

1 min
99

ચાલ આજે ફરી બાળક બની જઈએ, 

આજે કટ્ટી કરીને, વાત ના કરીએ પણ કાલે ફરી એજ મૌજમાં રામી પડયે, 

ચોકલેટ ના એક ટુકડા માટે, મારામારી પર ઉતરી આવીએ, અને એજ મારામારીમાં પ્રેમની મીઠાશ ઘોળી દઈએ,


વરસાદમાં બસની ટિકિટ હોડી બનવી તરાવી લઈએ, આને ભરાયેલા પાણીમાં છબછબિયાં મારી લઈએ, 

મનની મોકલતા ને ફરી આમંત્રણ આપી દઈએ, 

ચાલ આજ ફરી બાળક બની જઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract