મિત્રતા એટલે શું ?
મિત્રતા એટલે શું ?
લોકો પૂછતા રહ્યા કે ખરી મિત્રતા એટલે શું ?
મિત્રતા એટલે....
કૃષ્ણ સુદામા જેવી લેણાદેવી,
કઈ નહીં તો લાગણી ની અદલા બદલી,
એક બીજાને સાચા માર્ગ પર રાખવાની જવાબદારી,
એક સાથે બનાવવાની જીવનની જવાબદારી,
આવા ગુણો હતા મારી મિત્રતામાં,
જાણે મારી મિત્રતા હોય સૌથી અનોખી,
એવી મારી તારી જોડે બંધાણી !