STORYMIRROR

Nirali Shah

Abstract

3  

Nirali Shah

Abstract

બંધન

બંધન

1 min
301

બંધન તારું

મને ખેંચી લાવે છે

ફરીથી ઘરે.


જન્મો જન્મ નાં

બંધન છે અમારા

કેમ તૂટશે ?


લાગણી કેરાં

બંધન જગતમાં

જોયાં મિત્રોમાં.


ભાઈ- બહેન

નાં અખંડ પ્રેમનું

રક્ષાબંધન.


ગુરુ શિષ્ય ને

કયા અજ્ઞાત સ્નેહે

જોડે બંધન.

#TravelDiaries


Rate this content
Log in

Similar gujarati poem from Abstract