STORYMIRROR

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Abstract Comedy Others

3  

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Abstract Comedy Others

ભજિયાં ગરમ છે

ભજિયાં ગરમ છે

1 min
189

ભજિયાં ગરમ છે

કજિયાં ગરમ છે,


લેવાતા એના નામે

છાજિયા ગરમ છે,


લાગ્યા ચાર રસ્તે 

પાટિયા ગરમ છે,


ખુલ્યા છે કેસો જો

ધૂતિયા ગરમ છે,


જોઉં લાંબી કતારો

જૂતિયા ગરમ છે,


વાંકા અઢાર જેના

ઊંટિયા ગરમ છે,


હાય રે ભાવો તારા

ઘરે બૈરાં ગરમ છે,


પાછળ લાગે સાચું કે'તા

મરિયા ગરમ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract