STORYMIRROR

Meena Mangarolia

Romance Tragedy

3  

Meena Mangarolia

Romance Tragedy

ભિતર

ભિતર

1 min
13.6K


ધસમસતું ભિતર

કંઈક વસે

જાણે આખુય

તન મન ઝળહળે

વિચારોમાં બસ તારા

વિંટળાતી હું

એકલી અટુલી

એકલતાના

એકાંતમાં

રાતના પાછલા પહોરમાં

અને પરોઢના પ્રથમ પહોરમાં

યાદ તારી જ મુજને સતાવે...

જીવન વીતી રહ્યું છે એક

તણખલા ને સહારે

કયારે થઈ જશે હવાલે

એક પાણીના પરપોટાને

હવાલે...


Rate this content
Log in

Similar gujarati poem from Romance