STORYMIRROR

Bhavna Bhatt

Fantasy

3  

Bhavna Bhatt

Fantasy

ભગવાનને પ્રશ્ન

ભગવાનને પ્રશ્ન

1 min
509

આવો તો ભગવાન એક પ્રશ્ન પૂછું આપને, 

આ માનવ અવતાર આપી આપ્યું લાલચું દિલને. 


કામ, ક્રોધ, મોહ, લોભમાં લાગે ના કંઈ પ્યારુ, 

કાયાની, માયામાં, મૃગજળની છલના લાગે પ્યારુ. 


જુગ જુગથી ભટકું હું આ મોહજાળમાં, 

માણસાઈ કેમ મરી પરવારી આ મોહજાળમાં. 


કરો કૃપા ભાવના ઉપર ભગવાન પ્રશ્ન એક પૂછું, 

શા માટે જૂઠા જગતના મૂળમાં રાખ્યાં એ પ્રશ્ન પૂછું. 


આપો અંતરયામી દિવ્યતાના તેજ ને ઉગારો, 

ભ્રમમાં હું તરસે મરુ ભગવાન આવીને ઉગારો...



Rate this content
Log in

Similar gujarati poem from Fantasy