STORYMIRROR

Isha Kantharia

Romance Fantasy Others

4  

Isha Kantharia

Romance Fantasy Others

દર્

દર્

1 min
404

હૈયે દુઃખોનું સરોવર ભરાયું હતું,

તે છતાં હોઠે સ્મિત રેલાયું હતું.


ચોમેર ખીલી હતી વસંત પરંતુ,

જીવનમાં પાનખર પથરાયું હતું.


આ સ્વાર્થી લોકોની વચ્ચે રહીને,

મને મારું ભોળપણ ભૂલાયું હતું.


તે કરેલ ઢોંગ અને ઠગાઈ જોઈને,

ભોળું શ્વાન પણ લજવાયું હતું.


હૈયાને સમજાવીને "સરવાણી"એ,

આ કવિતામાં દર્દને છલકાવ્યું હતું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance