ભારત દેશ મહાન
ભારત દેશ મહાન
નાત જાતના ભેદ, નહિ મારો ભારત દેશ આખો મહાન,
હિન્દુ મુસ્લિમ શિખ, પારસી અને જૈન સૌ હોય ગવાહ,
ભારત દેશે લીલી, હરિયાળી હોય મહાન નર ને નારી,
દેશના ખૂણે ખૂણે, રક્ષે હિંમતથી ફોજ સેનાઓની સારી,
દેશમાં હિન્દુ જનો, જાય મંદિરે રોજ પૂજા કરે પૂજારી,
ભારતમાં મુસ્લિમ, લોકો જાય મસ્જિદ નમાજ પઢે અલ્લારી,
ત્રણ રંગનો ઝંડો, વચ્ચે ચોવીસ આરાનું હોય નાનું ચક્ર,
ઉદારતા ધરાવે, હિન્દુ લોકો બધા જૈન બોલે ભાષા વક્ર,
ભારત દેશનું ભું, વિશાળ જંગલમાં પંખીનો કલરવ,
ધરતી પર ભીની, માટીની સુગંધ પાક કરે લહેરવ,
ખેડૂતના પાકથી, ધાન ન ખૂટે ખવડાવીને ખાઈ લોકો,
જન સમૂહ રહે, ભૂલ ભૂલી જાય લોકો આપે બીજો મોકો,
ભારત માતા ઊભા, ઉપર લહેરાયા કરે ત્રિરંગો પ્યારો,
લોકોની ઉદારતા, જોઈને ભારત દેશ બને ખુબ ન્યારો.
