STORYMIRROR

Bharat Thacker

Abstract Romance

3  

Bharat Thacker

Abstract Romance

બે સમાંતર પટરી જેવો પ્રેમ

બે સમાંતર પટરી જેવો પ્રેમ

1 min
257

ખાધું, પીધું અને રાજ કીધું વારી થોડી છે આ વાત ?

આ તો જિંદગીભર ઝુલસતા રહ્યા જજબાત,

બે સમાંતર ચાલતી પટરી જેવા પ્રેમનો આપણો વલોપાત 

આપણે કરી છે પવિત્ર પ્રેમની સુગંધ ને આત્મસાત,

 

મારી ચાહતની ઘુઘવાટના મોજા રહી ગયા એમ ને એમ

મારા ઘૂઘવતા સાગરમાં તું કેમ ન સમાણી નદીની જેમ,

બે સમાંતર ચાલતી પટરી જેવો બની રહ્યો આપણો પ્રેમ

ક્ષિતિજ સમ ભાસતી એકમેક્ની લાગણી રહી છે હેમખેમ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract