Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nayana Viradiya

Abstract Children

3  

Nayana Viradiya

Abstract Children

બાળપણની યાદી

બાળપણની યાદી

1 min
182


બાળપણની યાદી દિલમાં ભરી છે,

એટલે જ તો હૈયે મારી જુવાની ખીલી છે,


બાળપણની એ નિખાલસતા હૈયે ભરી છે,

એટલે જ તો આ દુનિયાદારી મને નડી છે,


નિર્દોષ એ સ્મિતથી ચહેરે તાજગી ધરી છે,

એટલે જ તો આજે હસતી મુરત ફળી છે,


બાળપણની એ સતત રમવાની રમતો ગમી છે,

એટલે જ તો આજે એ હોબી બની મારા હૈયે ફરી છે,


તોફાન, મસ્તી ને બાળપણ મોજે માણી છે,

એટલે જ સમજદારી યુવાનીમાં ઘડી છે,


બાળપણની યાદો રોમ રોમ વસી છે,

એટલે જ સુંદર જીવનની આશ ફળી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract