Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chhaya Khatri

Abstract

3  

Chhaya Khatri

Abstract

અસ્તિત્વ

અસ્તિત્વ

1 min
186


શું યાદ કરવા માટે અસ્તિત્વ, 

હોવું જરૂરી છે ? 

યાદો તો કુદરતની દેણ છે,

યાદ તો એની જ આવે,

જેનાથી પ્રીત બંધાઈ હોય,

અને પ્રીત ક્યાં કોઈને કહીને 

થાય છે,


ખજાનો એક અણમોલ 

પ્રિયેનો,

અસ્તિત્વ, એવું ને એવું જ 

છે, મારા દિલમાં,

હજી, આંખો તો આંસુ 

ટપકાવી દે છે,

પણ દિલ ક્યાં ખોલાય છે,

હર એક સામે,

અસ્તિત્વ, અકબંધ રાખવું,

પ્રીતનું,

યાદોના સહારે નીકળી,

જાય છે જિંદગી,


જિંદગી અને અસ્તિત્વ,

શું છે એક મ્યાનની 

 બે તલવાર,...

 વાત કોઈ પણ હોય,..

અસ્તિત્વ ટકાવી રાખો,

મૂલ્યનું,..


બંધ મુઠ્ઠી ખોલો ના, 

વારંવાર,

પ્રીત થાય એકવાર,...

એનું હોય અસ્તિત્વ 

 યાદગાર.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract