આકાશ
આકાશ
નાની વયે આકાશ.
જોવુ ખૂબ ગમતુ હતુ.
અને એક ઉમર વીત્યા.
પછી આકાશ મા ખોવાવુ.
ખૂબ ગમે છે .
મારા સપનોના આકાશમાં
ઓતપ્રોત થવુ મને
ખૂબ ગમે છે.
ગમે છે મને આંખોમાં
દરિયાને મન મૂકી ઊલેચવો,
મારા કોરા મનને સ્નેહની શાહીથી
ચિતરવુ મને
ખૂબ ગમે છે
