STORYMIRROR

Bindya Jani

Abstract Romance

4  

Bindya Jani

Abstract Romance

આગમન લાગે

આગમન લાગે

1 min
242

ધ્વનિનો રણકાર થાય, 

ને કોઈનું આગમન લાગે,

 

હવાની લહેરખી આવે, 

ને કોઈનું આગમન લાગે,

 

ફૂલોની ફોરમ આવે,

 ને કોઈનું આગમન લાગે,

 

આમતેમ પતંગિયા ઊડે,

ને કોઈનું આગમન લાગે,

 

અચાનક ધડકન વધે, 

ને કોઈનું આગમન લાગે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract