STORYMIRROR

Bhavna Bhatt

Tragedy Others

3  

Bhavna Bhatt

Tragedy Others

આ દિવાળી

આ દિવાળી

1 min
161

એક દિવાળી ગઈને બીજી દિવાળી આવી જાય છે,

છતાંય જિંદગીમાં કામ ક્યાં ઓછા થાય છે.


દિવાળીમાં ઘરમાંથી કચરો કઢાય છે,

છતાંય ઘરમાં કચરો ભેગો થઈ જાય છે.


દિવાળીમાં નવાં કપડાં ખરીદી કરાય છે,

છતાંય પ્રસંગે પ્રસંગે કુંવારા થઈ જાય છે.


દિવાળીમાં વાતે વાતે રૂપિયાની લ્હાણી થાય છે,

છતાંય ભાવનાનાં મૂલ્ય ક્યાં અંકાય છે.


દિવાળીમાં ઘરે ઘરે રોશની કરાય છે,

છતાંય માણસાઈની રોશની ક્યાં થાય છે.


દિવાળીમાં નિતનવા ફરસાણ બનાવાય છે,

છતાંય બારેમાસ ફરસાણ વગર ક્યાં રહેવાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy