Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Fantasy Romance Tragedy

3  

Meena Mangarolia

Fantasy Romance Tragedy

અલવિદા

અલવિદા

1 min
13.6K


અલવિદા કરું તને

આવને સપનામાં,

હું તને ભાળું હવે

સ્વપ્નની ક્ષિતિજે.


રાહ જોઈ ઊભી છું;

વાત જોજે કયાંક

અટકી ના જાય

મૌનની સાંકળ

રાખજે લગાવી.


છું અકબંધ

તારી યાદોમાં

આવને સપનાંમાં

નિહાળું તને...


અલાયદી મજા છે

સ્વપ્નની ને રાતની;

વાતમાં ઉલ્લેખ

મારો થાય તો

આંસુઓની ધારને

રોકી રાખજે.


ઝરુખે જોવા

ઊભી તને,

તું પણ ડેલીએથી

નિરખજે મને

રુપેરી સવારને

વારંવાર ટાળું હવે.


સપનાંની પાલખી

સવારુ રાતભર.

ઉજળી સવારે

અલવિદા કરું તને.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy