STORYMIRROR

Isha Kantharia

Romance Fantasy

4  

Isha Kantharia

Romance Fantasy

ઋતુ

ઋતુ

1 min
382

દિલની આંખો પર અસર હતી,

મારી તારા મુખ પર નજર હતી,


ચોરી કરી લીધું હતું તારું હૈયું,

એની બધાંને જ ખબર હતી,


આંખોના ઈશારાથી હા કહી,

ત્યારે શરૂ થઈ પ્રેમ સફર હતી,


જીવવા મરવાના કોલ આપી દીધા,

આપણી પ્રીત એ ટોચ પર હતી,


"સરવાણી" ખીલ્યું પ્રેમનું ગુલાબ,

તે સમયે ઋતુ પાનખર હતી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance