STORYMIRROR

Isha Kantharia

Romance Fantasy

4  

Isha Kantharia

Romance Fantasy

પ્રેમ સંબંધ

પ્રેમ સંબંધ

1 min
386

આપણા સંબંધ લોકો તોડવા માંગે છે,

આંધળી દોડ લોકો દોડવા માંગે છે,


પ્રિયે આ તુચ્છ લોકોથી ગભરાઈને,

શા માટે પ્રેમ સંબંધ તોડવા માંગે છે,


ડર્યા વગર તું સાથ આપ મને પ્રિયતમા,

શા માટે મજધારે સાથ છોડવા માંગે છે,


ખોટા વિચારોને ચઢાવી દે માળિયે,

કેમ અપમાનનો કોળિયો ચાવવા માંગે છે,


"સરવાણી" સલામતી માટે "ઈશ"ને હાથ જોડ,

શા માટે શત્રુ સામે હાથ જોડવા માંગે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance