Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Masum Modasvi

Classics

3  

Masum Modasvi

Classics

અરજ નથી

અરજ નથી

1 min
13.2K


કીધી મળેલાં ઘાવની આશા અરજ નથી,

મળવા પણામાં ભેદની રાખી ગરજ નથી.

દુરી વધારી આપતી ઘટના સતત ઘટે,

કિંતૂ સમયની તાણમાં મળવું સહજ નથી.

જાણી હ્રદયની વેદના જીણી નજર થકી,

મળતા વિચારે જિંદગી ધરવી ફરજ નથી.

વેઠી રહેલાં કેટલાં ઘાવો પ્રણય તણાં,

સામાં પડીને જીવવા જેવી સમજ નથી.

હૈયે વસેલી નામની જાગી તડપ છતાં,

નાડી દબાવી રાખવા લગતું મરજ નથી.

રમતું થયેલું નામનું સપનું હરખ ધરી,

પામી જવાની ખેવના કરવી સહજ નથી.

ભીના ખયાલે રાચતી હસ્તી નરમ બની,

માસૂમ વધેલી સાંસની ઘટતી ખરજ નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Classics