STORYMIRROR

Hansa Shah

Classics

3  

Hansa Shah

Classics

કચ્છી નવો વરસ

કચ્છી નવો વરસ

1 min
198

ગગન ગજે ને મોરલા બોલેં,

મથે ચમકે તી વીજ,

હલો પાંજે કચ્છડે મે,

આવઈ અષાઢી બીજ.


અન વઘે ઘન વઘે, શાંતી વઘે,

હેત વઘે, પ઼ેમ વઘે,વઘે દયા ભાવ,

વઘે મેણી જો સહયોગ


હીજ અસાંજી શુભેચ્છા ,

હીજ અસાંજા ભાવ !

"કચ્છી નવે વર્ષ જી"

લખ લખ વઘાયું.


Rate this content
Log in

Similar gujarati poem from Classics