પંખીઓનો કલરવ
પંખીઓનો કલરવ
ધરતીએ ચળકતું સોનેરી ઓઢણું ઓઢ્યું,
ત્યાં તો માળામાંથી સૂરમાં પંખી બોલ્યું,
જાણે હરખાઈ આ ઝાડ પાંદડે પાંદડે !
ઈશ્વરે માનવી માટે સુખોનું દ્વાર ખોલ્યું.
ધરતીએ ચળકતું સોનેરી ઓઢણું ઓઢ્યું,
ત્યાં તો માળામાંથી સૂરમાં પંખી બોલ્યું,
જાણે હરખાઈ આ ઝાડ પાંદડે પાંદડે !
ઈશ્વરે માનવી માટે સુખોનું દ્વાર ખોલ્યું.