STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance Classics Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Classics Fantasy

તારો ને મારો છે સુંદર નાતો

તારો ને મારો છે સુંદર નાતો

1 min
141

તારો ને મારો કેવો સુંદર છે આપણો નાતો,

ખૂટે દિવસો પણ ના ખૂટે આપણી વાતો,


મૌનમાં પણ તું મને સાંભળી શકે,

આંખોમાં પણ હું તને વાચી શકું,


શબ્દોનો મોહતાજ નથી આપણો નાતો,

રૂહથી રૂહનો આપણો છે નાતો,


તારી ને મારી અઢળક વાતો,

જાણે સ્નેહથી મઢેલી મુલાકાતો,


વિશ્વાસના દોરે ગુથેલી આપણાં સંબંધની માળા,

એની હિફાજત માટે પ્રેમના માર્યા તાળા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance