STORYMIRROR

Kiran Goradia

Romance

3  

Kiran Goradia

Romance

મીંઢળ

મીંઢળ

1 min
26.1K


1)  

મીંઢળ છોડીને...

આવી, તારી પાસે

જીવનની છેલ્લી

 ઘડી સુધી...

સાથ નીભાવીશ

2) 

આયખું આખું

તારા નામે..

મૃત્યુના પર્યાય સુધી

3)

દામ્પત્યની મધુરતા

સુખ અને દુઃખ..

વણેલી વાતો,

શ્વાસે શ્વાસે

ઉતારીશ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance