લગ્ન
લગ્ન
લગ્ન થયા અને મારા..
જાણે ધરતી ને... ગગન ભેગા થયા...
હું અને તું.. તું અને હું..
બીજું કોઈ ના જોવે.
મુક્ત ગગનમાં, વીહરવામાં..
કોઈની દખલ ના જોવે
હું અને તું.. તું અને હું...
બીજું કોઈ ના જોવે
આંખોની આડશમાં,
કોઈની નજર ના જોવે...
હું અને તું ..તું અને હું
બીજું કોઈ ના જોવે
સપના કેરી નગરીમાં..
તણખલું ના જોવે...
હું અને તું.. તું અને હું..
બીજું કોઈ ના જોવે..
સંસારની કેડીઓ કંડારવામાં..
કોઈનું બંધન ના જોવે
હું અને તું...તું અને હું..
બીજું કોઈ ના જોવે..