STORYMIRROR

Kiran Goradia

Romance

3  

Kiran Goradia

Romance

હું અને તું

હું અને તું

1 min
13.7K


લગ્ન થયા તારા અને મારા...

જાણે ધરતી ને... ગગન ભેગા થયાં...

હું અને તું..  તું અને હું .. 

બીજું કોઈ ના જોવે.

મુક્ત ગગનમાં, વીહરવામાં..

કોઈની દખલ ના જોવે

હું અને તું.. તું અને હું...

બીજુ કોઈ ના જોવે

આંખોની આડશમાં,

કોઈની નજર ના જોવે...

હું અને તું ..તું અને હું  

બીજું કોઈ ના જોવે

સપના કેરી નગરીમાં..

તણખલું ના જોવે...

હું અને તું.. તું અને હું..

બીજું કોઈ ના જોવે..

સંસારની કેડીઓ કંડારવામાં..

કોઈનું બંધનના જોવે

હું અને તું...તું અને હું..

બીજું કોઈ ના જોવે..


Rate this content
Log in

Similar gujarati poem from Romance