STORYMIRROR

Kiran Goradia

Romance

3  

Kiran Goradia

Romance

દામ્પત્ય જીવન

દામ્પત્ય જીવન

1 min
14.9K


એકબીજાના શ્વાસે શ્વાસે

ચાલતું આપણું ગાડું..

હૈયા કેરી ઓરડીમાં,

સ્થાપે પોતાનું નાણું.

એકબીજાના શ્વાસે શ્વાસે

રહીએ મસ્ત મસ્ત

લાગણીઓના પડઘમમાં,

આવે ના કોઈ દિ ઓટ..  

એકબીજા ના શ્વાસે શ્વાસે

છાજે હૈયા કેરા ઓજસ 

 અજવાળાના આ ચિત્રમાં,

ચડતું જોબન જોશ..

એકબીજા ના શ્વાસે શ્વાસે

ચાલતું આપણું ગાડું


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Romance