તારા માટેનો પ્રેમ
તારા માટેનો પ્રેમ
કેટલો પ્રેમ હતો તારા માટે તો ય હું પારકો થઈ ગયો
કેટલી ચાહત હતી તારા માટે તો ય હું ચિલ્લાતો રહ્યો,
કેટલો વિશ્વાસ હતો તારા પણ તો ય હું વિચારતો રહ્યો
કેટલો સમજ્યો હતો તને તો ય તને સમજાવી ના શક્યો,
કેટલો સમય વિતાવ્યો તારી માટે તો ય તું સાચવી ના શકી
કેટલો ભરોસો હતો તારા પર તો ય માની ન શકી,
કેટલો માણવા માગતો હતો તને તો ય તું માંગી ના શકી.

