તારી યાદો
તારી યાદો
તારી ચહેરાંની હસીથી મારા દુઃખ ભૂલાઈ જવાય છે,
તારી એ વાતોથી મારુ મન મલકાઈ છે,
તારી એ છટાથી મારું તન છલકી જાય છે
તારી એ મુલાકાત મારું હૈયું હરખાય છે,
તારી એ યાદોથી મારું હૃદય ધડકાય છે
તારા એ ખ્યાલમાં મારો સમય જાય છે,
તારા એ શ્વાસમાં મારું જીવન ઘડાય છે.

