STORYMIRROR

Vanaliya Chetankumar

Romance

3  

Vanaliya Chetankumar

Romance

તારી આ વાતો

તારી આ વાતો

1 min
187

તારી આ હસી

હેરાન કરે છે મને,


તારી આ ખુશી

ખ્યાલ રાખે છે મારો,


તારી આ નમી 

નાજુક બનાવે છે મને,


તારી આ નારાજગી 

નિર્ણય બદલાવે છે મારા,


તારી આ ચિંતા 

ચાહત ઘટાડે છે મારી,


તારા આ સપના 

આખી રાત જગાડે છે મને,


તારી આ યાદો 

તારા હોવાનો અહેસાસ અપાવે છે મને,


તારો આ પ્રેમ 

પ્રેમાળ બનાવે છે મને,


તારો આ સાથ 

સહકાર વધારે છે મારો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance