STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તારો જાદુઈ પ્રેમ

તારો જાદુઈ પ્રેમ

1 min
346

જ્યારથી હૈયે તમારું આગમન થયું,

આ દિલ જાણે ચમન થયું,


જાણે આ હૈયું તારી યાદોનું ઘર થયું,

જાણે બધી પીડાઓથી આ હૈયું પર થયું,


મળ્યો તારો પ્રેમ જો ક્ષણભર,

જો ને આ જીવન બન્યું અવસર,


વરસે તારો નેહ ઝરમર ઝરમર,

આ છલકાયું તારા પ્રેમથી આ હૃદયનું સરવર,


બની તારા પ્રેમમાં પાગલ

આ દિલ થઈ ગયું શાયર,


હતું કાલે એ મહેકતું ફૂલ,

આજે અત્તર થયું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance