STORYMIRROR

Rita Patel

Romance Others

3  

Rita Patel

Romance Others

કોને રોકું

કોને રોકું

1 min
287

કોને રોકું ?.. આ સવાલ દરરોજ પોતાને કરું છું...


એ ધડકનને જે તારું જ નામ દિવસ રાત રટે છે.....

આંખોને જેને તને એક નજર જોવા માટે તરસે છે ....


આંસુઓને જે તારું નામ લેતા જ વહી પડે છે ...

બોલને કોને રોકું ?....


એ હાથને જે ભગવાન સામે તારી ખુશીઓ માંગે છે ...

કે પછી એ પગને જે તારા એક સાદ પર દોડી આવા આતુર છે ...

બોલને કોને રોકું ?...


તને મળવાને એક ઉમ્મીદને જે સવાર સાથે આવે અને રાત સાથે તૂટે છે ..

કે પછી હર એક સાંસને જે તારી એક નજર જોવાની જીદ પર અટકી છે ....

બોલને કોને રોકું ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance