STORYMIRROR

Rita Patel

Romance

3  

Rita Patel

Romance

તક્લીફ આપે છે

તક્લીફ આપે છે

1 min
392

કોઈ અંતરની વાત બહુ તક્લીફ આપે છે, 

સરી ગયેલી સાંજ બહુ તક્લીફ આપે છે, 


રહી તો શકાય છે કોઈ વગર હંમેશ માટે, 

પણ રહી ગયેલી કોઈની યાદ બહુ તક્લીફ આપે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance