STORYMIRROR

Rita Patel

Romance Others

3  

Rita Patel

Romance Others

કેમ

કેમ

1 min
287

એ સવાલ તો પોતાને પણ કરું છું કે કેમ ?


કોઈની સાથે પૂર્ણ હોવા છતાં તારા વિના અધૂરી 

તારી ના છતાં તને જ ફક્ત એક ઝલક જોવાની ઈચ્છા,


તારું મને દિવસો સુધી બ્લોક કરવું છતાં તારી રાહ જોવી,

ના મળવાની ઉમ્મીદ છતાં તને જ ચાહવું 

દિમાગને જવાબદારીઓ અને દિલને તારી આશ,


એ સવાલ તો પોતાને પણ કરું છું કે કેમ ?

સમજી શકું તો મને પણ સમજાવજે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance