પ્રેમની દુનિયા
પ્રેમની દુનિયા
પ્રેમ વિના ના કોઈ પ્રાર્થના છે,
પ્રેમ વિના ના કોઈ આસ્થા છે,
પ્રેમ વિના ના કોઈ પરમાત્મા છે,
પ્રેમ વિના ન કોઈ આત્મા છે,
પ્રેમ વિના ન કોઈ જીવન છે,
પ્રેમ વિના ન હોઈ સજીવન છે,
પ્રેમ વિના ન કોઈ દર્પણ છે,
પ્રેમ વિના ન કોઈને અર્પણ છે,
પ્રેમ વિના ન કોઈની ઈચ્છા છે,
પ્રેમ વિના ન કોઈની આશા છે,
પ્રેમ વિના ન કોઈ પૂજા છે,
પ્રેમ વિના ન કોઈ ઊર્જા છે,
પ્રેમ વિના ન કોઈ આપનું છે,
પ્રેમ વિના ના કોઈ સપનું છે.

