STORYMIRROR

Hiral Hemang Thakrar

Inspirational Romance

3  

Hiral Hemang Thakrar

Inspirational Romance

પ્રેમ

પ્રેમ

1 min
27.8K


કરી મેં અભિવ્યક્તિ મારા પ્રેમતણી,

તમે ઉષ્માભેર પ્રેમનો સ્વીકાર કર્યો. 

પરિવારોની મળી ગઈ મંજૂરી અને,

આપણો પ્રેમ પવિત્રબંધનમાં પરીણમ્યો.

લડતાં-ઝધડતાં અને પ્રેમ પણ કરતાં,

જીવન માં આવતા સંઘર્ષનો સામનો કર્યો. 

આગમન થયું નવા મહેમાનોનું,

થઇ ગયો સંસાર આપણો ભર્યો ભર્યો. 

ઉજવીએ આપણા સહવાસની રજતજયંતિ,

જોને કેવો રુડો આપણો સંગાથ રહ્યો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational