STORYMIRROR

Satish Sakhiya

Romance

3  

Satish Sakhiya

Romance

મારા શબ્દોમાં

મારા શબ્દોમાં

1 min
26.4K


તું શોધજે તને મારા શબ્દોમાં

તું માણજે તને મારા શબ્દોમાં

આબેહૂબ ચીતરીશ હું તને, તું 

કેવી છો જોજે મારા શબ્દોમાં

એમ કહું ખીલતું ગુલાબ છો, કે 

કહું આખો બાગ મારા શબ્દોમાં

મખમલથી પણ મુલાયમ છો, તું

કેમ વર્ણવું કોમળતા મારા શબ્દોમાં

ટુંકા પડે છે "સતીષ" શબ્દો કાયમ

છતાં કોશિષ કરૂં છું મારા શબ્દોમાં


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance