STORYMIRROR

Satish Sakhiya

Tragedy

3  

Satish Sakhiya

Tragedy

વધતું જાય છે

વધતું જાય છે

1 min
13.2K


દર્દ તારી દૂરીનું વધતું જાય છે 

કારણ મજબુરીનું વધતું જાય છે 

આંખોમાં પણ હવે તો જો 

ઝાંખપ જેવું ભળતું જાય છે

છે સ્પષ્ટ ચિત્ર તારું જ એમાં 

છતાં કેવું ધૂંધળું દિસતું જાય છે 

તારા વગર મૃત્યું પણ જો તો

કેવું હાથતાળી આપતું જાય છે

પામ્યો પ્રેમ સતીષ સાચો જ્યાં

પાગલ મન ત્યાંજ દોડતું જાય છે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy