STORYMIRROR

Satish Sakhiya

Tragedy

3  

Satish Sakhiya

Tragedy

હાથે કરીને

હાથે કરીને

1 min
13.5K


ઝખ્મોને વહોર્યા છે હાથે કરીને

પછી પેટ ભરી રડ્યા હાથે કરીને 

આંખ ભરાઈ છે આંસુઓથી 

શમણાનો ઉજાગરો જાતે કરીને

પામ્યા કરતાં લુંટાવી છે અમે 

જાજી લાગણીઓ માથે કરીને

પછી વેદનાઓ જીરવી અમે

પ્રેમમાં વિશ્ચાસને બાથે ભરીને

ભીતર ભરાયા 'સતીષ' દર્દ એટલે 

આવ્યા શબ્દોનો થાળ સાથે ભરીને


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy