STORYMIRROR

Satish Sakhiya

Inspirational

3  

Satish Sakhiya

Inspirational

વાવ્યો છે

વાવ્યો છે

1 min
14.5K


પ્રેમના પ્રાંગણમાં અમે વિશ્ચાસને વાવ્યો છે 

ઉગી એકલતાને વિરહ પામવાનો આવ્યો છે

લાગણી સમજનાર છે અંતરથી દૂર બહુને

અણસમજૂ સાથે સફર કાપવાનો આવ્યો છે

હસતાં ચાલવું કે રડતાં એ સમજાતું નથી ને 

સ્મશાન સુધીનો સફર ચાલવાનો આવ્યો છે

કેટલાય ઝખ્મો મળ્યા છે જીવતેજીવ અહીં 

હસતાં મુખે વારો સૌથી છુપાવવાનો આવ્યો છે

એકવાર આવને જરાક જોઈ લવ તને 

હવે વારો મોત નો હાથ થામવાનો આવ્યો છે

મહોબ્બત ભર્યા આ દિલની ધડકન છો તું 

ને વારો તારાથી જ જુદા પડવાનો આવ્યો છે 

તારા જ પ્રેમને તારી વફા પર તો સનમ

ફના આ જિંદગી કરવાને 'સતીષ' આવ્યો છે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational