STORYMIRROR

Satish Sakhiya

Inspirational

3  

Satish Sakhiya

Inspirational

લાગણી

લાગણી

1 min
13.7K


ધરતી સુકાઈ ને સુકાઈ લાગણી 

હવે ઝટઝટ આવોને વર્ષા રાણી

 

અમે જેમતેમ જીવન લેશુ તાણી 

પણ શું કરશે આ અબોલ પ્રાણી

જેઠ કોરો ગયો તમારી રાહમાં  

અષાઢ વિતતો અમારી આહમાં 

થયો છે હતાશ જગતાત હવે  

ઝટઝટ વરસાવોને તમે પાણી

મન મુકીને મહેર કરીજા મેહુલા 

હવે તો પ્રેમથી વરસી જાવ પાણી 

ધન્ય થઈ જાય મા ધરણી ને 

ધન્ય થઈ જાય અમે ધરતીના છોરૂ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational